Srevice tax


This query is : Resolved 

(Querist)
27 August 2013 હું ગુજરાત બાર કાઉન્સીલની મેમ્બરશીપ ધરાવુ છું તેમજ વાણિજિયક વેરા ખાતા દ્રારા નોંધાયેલ ટેક્ષ પ્રેક્ટીશનર છું. અને વેટ કાયદા હેઠળ માલિકી ધોરણે વકીલાત કરું છું. અને મારા અસિલો પાસેથી નીચે જણાવેલ કામ માટે મને ફી મળે છે.
(૧) અસીલોના માસિક/ત્રિમાસિક ધોરણે રીટર્ન ફાઈલ કરવાની ફી અસીલો પાસેથી લઈએ છીએ.
(૨) અસીલોની ગુજરાત વેટ કાયદા હેઠળની આકારણીમા હાજર રહીએ છીએ અને તે બદલ અસીલો તરફથી ફી લઈએ છીએ.
(૩) અસીલોની First Apeal તબ્બકે અપીલનુ ડ્રાફ્ટીંગ કરીએ છીએ તેમજ અપીલના હીયરીંગ તબ્બકે અસીલ વતી હાજર રહીએ છીએ. અને આ બંને કાર્યવાહી માટે ફી લઈએ છીએ.
(૪) અસીલને ગુજરાત વેટ કાયદા હેઠળ અમારા અભિપ્રાય આપીએ છીએ જે બદલ પણ અગલ ફી લઈએ છીએ. અસીલો માલિકી પેઢી, ભાગીદારી પેઢી તથા કંપની એક્ટ હેઠળ નોંધાયેલી કંપનીઓ હોય છે.
પ્રશ્ન-
- તો ઉપર જણાવેલ ચાર પ્રકારની ફી માંથી કયા કયા પ્રકારની ફી ઉપર અમારે સર્વિસ ટેક્સ ભરવો પડે ?
- ઉપર મુજબની પ્રોફેશનલ સેવાઓ એડવોકેટ સિવાયની વ્યક્તિ એટલે કે વાણિજિયક વેરા ખાતા દ્રારા નોંધાયેલ ટેક્ષ પ્રેક્ટીશનર દ્રારા આપવામા આવે તો સર્વિસ ટેક્ષ રજીસ્ટ્રેશન મેળવવુ પડે કે કેમ ?
- સર્વિસ ટેક્ષ ભરવો પડે કે કેમ ?
------------------------------------------------------------------------------------------------------------------------------------------------

એક એડવોકેટ અથવા વેટ પ્રેક્ટીશનરની કોઈ એક નાણાંકીય વર્ષ દરમ્યાન કુલ પ્રોફેશનલ ફીની આવક રૂપિયા પંદર લાખ છે. જે પૈકી સર્વિસ ટેક્ષને પાત્ર આવક રૂપિયા સાત લાખ છે. અને બાકી રહેતી રૂપિયા આઠ લાખની આવક ઉપર સર્વિસ ટેક્ષ ભરવામાથી મુક્તિ મળવાપાત્ર છે.
પ્રશ્ન-
તો આ એડવોકેટ અથવા વેટ પ્રેક્ટીશનરને સર્વિસ ટેક્ષ ભરવાનો થાય કે કેમ ? અથવા સર્વિસ ટેક્ષને પાત્ર આવક રૂપિયા દસ લાખથી ઓછી હોવાને કારણે સર્વિસ ટેક્ષ ભરવામાથી મુક્તિ મળે ?


Harsh Patel (Querist)
27 August 2013 please give ans on harshpatel_101@ymail.com

27 August 2013 Dear Hitesh,

In case of Advocate providing legal services to any business entity having tunover above Rs.10 Lakhs, the said business entity have to pay service tax under reverse charge machenism.

All the services decribed by you above will be covered under the term "Legal Services".

Therefore, you are not liable to pay service tax but your client will be laible to pay service tax.

As far as your second question is concerned, above provision is applicable only to advocate(defined to have meaning assigned to it in S.2(1)(a) of the Advocates Act, 1961). in case of sales tax practioners, the general provision will be applicable i.e. if your tunover of taxable service is above Rs.10 Lakh, then you have to get registered and pay tax.

Harsh Patel (Querist)
04 September 2013 Thanks Sir


You need to be the querist or approved CAclub expert to take part in this query .
Click here to login now



Similar Resolved Queries


loading


Unanswered Queries



CCI Pro



Answer Query



Company
ARTICLESHIP 08 October 2026
ARTICLE TRAINEE

S.B.G. & CO. CHARTERED ACCOUNTANTS

New Delhi

CA Inter

View Details
Company
12 October 2026
AUDIT , ACCOUNTS AND TAXATION

KDSS

New Delhi

B.Com

View Details
Company
13 October 2026
Accountant

Zerdi & Co. Chartered Accountants

Pune

B.Com

View Details
Company
07 October 2026
Senior Account Manager

Amplio Invest

Mumbai

M.Com

View Details
Company
14 October 2026
Accountant

Rize.farm

Bengaluru

B.Com

View Details
Company
21 October 2026
CA INTER/ BCOM WITH EXPERIENCE

CA S KUMAR GUPTA & CO

Amritsar

CA Inter

View Details
Company
ARTICLESHIP 20 October 2026
CA ARTICLE

AMKN & CO

Noida

CA Inter

View Details
Company
08 October 2026
Account Executive

Elite Taxation

New Delhi

CA Foundation

View Details